Thumb | Song Heading | Singer | Composer | Lyricist | Actor | Film (Year) | Category |
---|---|---|---|---|---|---|---|
Umbre Ubhee 4.00 - 2 votes | Falguni Pathak | Lalit Sen | Mehboob | Saawariyan Teri Yaad Mein (2001) | Folk Songs |
Movie | Film Cast | Singer | Lyricist | Composer | Director | Producer |
---|---|---|---|---|---|---|
Saawariyan Teri Yaad Mein (2001) |
Falguni Pathak | Mehboob | Lalit Sen |
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના. કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ, કાલ તો
હવે મોરલા સાથે કૂદશું લોલ, ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.